GSTV

જેલમાં કેદ દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ પાસેથી મળ્યો મોબાઇલ, અન્ય ચાર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

નારાયણ

દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ પાસેથી શંકાસ્પદ રીતે જેલમાંથી મોબાઈલ મળી આવ્યો.ઘટનાની જાણ થતાં સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.  સાધ્વી પર દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈ આજીવન સજા ભોગવી રહ્યો છે. જેલમાં કેટલાક કેદીઓ ફોનનો ઉપયોગ કરે છે તે અંગે માહિતી મળતા જેલમાં તપાસ શરૂ કરવામાં આવી.

નારાયણ

નારાયણ સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ

જે દરમ્યાન બેરેક નંબર પાંચ પાસે આવેલા કોમન શૌચાલયના દરવાજા પાસેથી મોબાઈલ મળી આવ્યો. ત્યારે  આ મામલે નારાયણ સહિત પાંચ લોકો વિરુદ્ધ સચિન પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Read Also

Related posts

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!