GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરા / હાલોલ હાઇવે પર ફાર્મા કંપનીમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે, મેજરકોલ જાહેર કરાયો

વડોદરા હાલોલ રોડ પર ભાણીયારા ગામ પાસે આવેલી ક્રિષ્નાશ્રય ફાર્મા કંપનીમા ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો. હાઈટેન્શન વીજલાઈન તૂટતા કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં રહેલા સિલિન્ડર બ્લાસ્ટ થતા અંદાજે પાંચેક કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો.

ભીષણ આગને લઈને હાલોલ રોડ પરના વાહનોને ઘટના સ્થળથી એકાદ કિલોમીટર દૂર જ ઉભા રાખવામાં આવ્યા હતા. 10થી વધુ ફાયર બ્રિગેડના વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરો આ સમયે વડોદરા હાલોલ રોડ પર ટ્રાફિકજામના પણ દ્રશ્યો જોવા મળ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

pratikshah
GSTV