GSTV
Home » News » video: બાઈક સવારોએ 2.5 લાખ રૂપિયા ઝૂંટવી લીધા, પછી બાઈક પાછળ એવો ઘસેડ્યો કે……

video: બાઈક સવારોએ 2.5 લાખ રૂપિયા ઝૂંટવી લીધા, પછી બાઈક પાછળ એવો ઘસેડ્યો કે……

આમ દિવસમાં કેટલીય કરૂણ ઘટના બનતી જ હોય છે પણ અમુક ઘટનાં એટલી હદે ક્રુરતા દર્શાવતી હોય તે જેને જોઈને જીવ કકળી ઉઠે છે. એવી જ એક ઘટના બની છે બિહારનાં હાજિપૂરમાં. ચોર ચોરી કરે અને પૈસા લૂટે એ એનું કામ હોય પરંતુ સામે વાળો માણસ લૂંટવા ન દે એ પણ વાત પાક્કી છે. તો કંઈક એ જ રીતે બે અજાણ્યા બાઈક ચાલકો આવ્યાં અને એક માણસ પાસેથી 2.5 લાખ રૂપિયા ઝુંટવી લીધા.

હવે વાત 2.5 લાખની હતી એટલે માણસ પણ એમનેમ તો જવા નથી જ દેવાનો માટે એણે પણ ફરીથી ઝુટવવાનો પ્રયત્ન કર્યો. જે બેગ એ લોકો ઝૂંટવી ગયા હતા એ બેગને ફરથી લેવા માટે માણસ દોડે છે તો નરાધમ બાઈક સવારો એ માણસને બાઈક પાછળ જ ઘસેડતા જાય છે. અને એ ઘટના પૂરેપૂરી CCTVમાં કેદ થઈ છે. તો જુઓ એ ઘટનાં..

READ ALSO

Related posts

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!