GSTV
Home » News » વૃક્ષની ડાળ પર પાંદડાના સહારે કલાકો સુધી બેસી રહ્યાં બંદરિયા બાબા, જોવા માટે લાગી ગઈ લાંબી લાઈન

વૃક્ષની ડાળ પર પાંદડાના સહારે કલાકો સુધી બેસી રહ્યાં બંદરિયા બાબા, જોવા માટે લાગી ગઈ લાંબી લાઈન

બહરાઈચના સુઝૌલી વિસ્તારથી લગભગ 100 મીટરની દુરી પર એક વિશાળ પીપળાના વૃક્ષ પર એક વૃદ્ધ માણસ ઝાડના ઉપરની શાખા પર આસન લગાવી બેઠા હતા. તેમને જોવા માટે આસપાસ ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

હકિકતે તે વૃક્ષની શાખા પર નહીં પરંતુ પાંદડાઓ પર આસન લગાવી બેઠા હતા. તે કાલે સોમવારે સવારે લગભગ છ વાગ્યાથી વિરાજમાન છે.

જાણકારી મળતા જ તેમને જોવા માટે ભીડ ઉમટી પડી. સુરક્ષા માટે પ્રશાસને વિસ્તારમાં પોલીસ તૈનાત કરી દીધી હતી. પોલીસના સમજાવવા પર લગભગ 11 વાગ્યે વૃક્ષ પરથી ઉતર્યા અને પોતાનું નામ બંદરિયા બાબ જણાવ્યું હતુ.

પીઆઈ સુબોઘ કુમારે જણાવ્યું કે સાધૂનુ કહેવુ થે તે તેમને ઉપર બજરંગ બલીની કૃપા છે અને જ્યારે બજરંગ બલી આદેશ કરે છે તો તે વૃક્ષ પર ચડી જાય છે.

તેઓ થોડા સમય પહેલા રામગામમાં પણ ઝાડ પર ચડી ગયા હતા. એસઓએ જણાવ્યું કે બંદરિયા બાબા હવે નેપાળના રસ્તે પશુપતિનાથ ગયા છે.

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!