GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પીધું અને પરિવારજનો વીડિયો ઉતારવામાં મશગૂલ હતા

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પી લીધુ હોવાનો બનાવ બન્યો છે. પોલીસ ફરિયાદ લેતી નથી તેવા આક્ષેપ બાદ યુવાને ફિનાઈલ ગટગટાવ્યુ હતુ. આ ઘટના બની ત્યારે પાસે રહેલા પરિવારજનો વીડિયો ઉતારવામાં મસ્ત જોવા મળ્યા. જોકે બાદમાં વાડજ પોલીસે પોતાના વાહનમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને કાળજાળ ગરમીથી મળી રાહત, કેરીના પાકમાં નુકસાનની ભીતિ

Nilesh Jethva

ચીને હવે માન્યુ, વુહાનનાં જંગલી જીવોનાં બજારથી નથી ફેલાયો Corona

Mansi Patel

પીએમ કેયર્સ ફંડને લઈ કોંગ્રેસના આ નેતાએ મોદી પર સાધ્યુ નિશાન, શ્રમિકોને કેટલી આપી સહાય ?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!