GSTV
Home » News » યુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક

યુપી, બિહાર અને દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ મોબ લિન્ચીંગ, હોટેલમાં કામ કરતા યુવક સાથે થયું આવું કાંઇક

યુપી, બિહાર અને દિલ્હી જેવી કથિત મોબ લિન્ચિંગની ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ જોવા મળી. જ્યાં એક મુસ્લિમ યુવકની સાથે મારપીટની ઘટના બની. આ કથિત મોબ લિન્ચિંગની ઘટનામાં યુવકનો દાવો છે કે તે મોડી રાત્રે હોટલમાં કામ કરીને ઘરે પરત જઇ રહ્યો હતો ત્યારે એક વાહન ચાલકોએ તેને રસ્તામાં રોક્યો. અને તેને જય શ્રીરામ બોલવા કહ્યું.

ત્યારબાદ તેણે ત્રણ વખત જય શ્રીરામ બોલ્યું તેમ છતાં તેઓ તેને માર મારવા લાગ્યા. જે બાદ તેઓ તે બુમો પાડવા લાગતા આસપાસના લોકોએ તેને બચાવ્યો હતો. આ યુવકનો આરોપ છે કે તેને આશરે 10 જેટલા લોકોએ માર માર્યો હતો. પોલીસે આ મામલે યુવકનું નિવેદન નોંધીને તપાસ આગળ વધારી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ખોટી જુબાની આપવા માટે, સંપત્તિ છુપાવવા બદલ અયોગ્ય જાહેર કર્યા

Mansi Patel

પીએમ મોદીએ કહ્યું છે કે, બિયર ગ્રેલ્સે મેન વર્સેસ વાઈલ્ડમાં કેવી રીતે હિન્દી સમજી હતી

Riyaz Parmar

લોન ન મળવાથી પરેશાન ખેડૂતે લીધો કિડની વેચવાનો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાહેરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!