GSTV
Home » News » સુરેન્દ્રનગરના સેવા-સદનમાં ફિંગરપ્રિન્ટના કામ માટે લાંબી કતાર લાગી

સુરેન્દ્રનગરના સેવા-સદનમાં ફિંગરપ્રિન્ટના કામ માટે લાંબી કતાર લાગી

સુરેન્દ્રનગરની સેવાસદન કચેરીમાં રેશનકાર્ડ ધારકોની લાંબી કતારો લાગી હતી. રેશનકાર્ડ મળતા અનાજ પુરવઠા માટે ઓનલાઇન કુપનમાં ફિંગર પ્રિન્ટ મેચ કરવા ભીડ ઉમટી હતી. રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા છતાં સોફ્ટવેરમાં સ્ટોર ન થતા લોકો રોષ ભરાયા હતા. તંત્રની બેદરકારીને કારણે ગરીબ પરિવારો અનાજથી વંચિત રહ્યા હતા.

Related posts

આ વર્ષની સૌથી હોટ અવતારમાં નજરે પડી ટીવી સ્ટાર મૌની રોય, ઈન્ટરનેટ પર વાયરલ થયા PHOTOS

pratik shah

હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva

સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!