GSTV

VIDEO : પ્રવાસીઓ જંગલમાથી થતા હતા પસાર ત્યાં જ સામે આવ્યો ખુખાર સિંહ

સાસણના પ્રવાસીઓ માટેનો એક જોખમી વીડિયો સામે આવ્યો છે. પ્રવાસીઓને જીપ્સીમાં લઈ જતા રૂટ પરનો આ વીડિયો છે. પ્રવાસીઓની જીપ્સી પાસે એક નર સિંહ આવી ચઢ્યો. જીપ્સીથી માત્ર બે ફૂટ જ દૂર આ સિંહ જોવા મળ્યો. સાસણ ગીરના ઈતિહાસમાં કદાચ પહેલી વખત આવો નજારો જોવા મળ્યો હશે.

ભાગ્યે જ જોવા મળતા આવા નજારાને જોવા પ્રવાસીઓમાં ભારે રોમાંચ હતો. તો સિંહ આટલો નજીક આવી જતાં અનેક પ્રવાસીઓના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. જીપ્સી પાસે આવી ગયેલો સિંહ જાણે પાલતુ પ્રાણી હોય તેવું દ્રશ્ય લાગ્યુ. આમ તો સાસણના સાવજો માનવી પર હુમલો કરતા નથી.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!