GSTV
Home » News » જામનગરમાં વકીલ પર થયેલા હુમલા અંગે જીલ્લા બાર એસો.ને લીધો આ નિર્ણય

જામનગરમાં વકીલ પર થયેલા હુમલા અંગે જીલ્લા બાર એસો.ને લીધો આ નિર્ણય

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના શંકર મંદિર પાસે વકીલ પર થયેલા હુમલાને લઇને જીલ્લા બાર એસો.એ એસપીને આવેદનપત્ર આપ્યું હતુ અને ગુનેગારોને સજા કરવાની માંગ કરી હતી. વીતી રાતે કલ્પેશ ફલિયા નામના વકીલ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘાયલ વકીલને શહેરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્યિએ જૂની આદાવતમાં હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!