GSTV
Home » News » રાજ્યના આ શહેરના તળાવમાં હજારો માછલીના મોતથી ચકચાર

રાજ્યના આ શહેરના તળાવમાં હજારો માછલીના મોતથી ચકચાર

વઢવાણ તાલુકાના રાજપર ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચી છે. માછલીઓના મોતથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતા લોકોમાં રોષ ફેલાયો છે.ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે આ તળાવમાંથી પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પશુઓ પણ આ તળાવમાંથી પાણી પીએ છે.

એક બાજુ લોકો પીવાના પાણી તંગીને લઈને રઝળપાટ કરી રહ્યા છે તો બીજી તરફ તળાવમાં મૃત માછલીએ મળી આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. આ માછલીના મોત કર્યા કારણે થયા તે હજુ જાણી શકાયું નથી. પરંતુ ગામ લોકો આ તળાવનું પાણી દૂષીત થતા ઉનાળામાં પાણીનો પ્રશ્ન વિકટ બનશે તે નક્કી છે.

READ ALSO

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!