GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

તક્ષશિલા અગ્નિકાંડ બાદ કુંભકર્ણ નિંદ્રામાથી જાગ્યું તંત્ર, આ અદ્યતન ટેક્નોલોજીનો કરાયો સમાવેશ

તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની સુવિધાઓમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફસાયેલા લોકોને સલામત રીતે ઉગારવા જમ્પિંગ કુશનની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ફાયરચીફ સહિત પાલિકા શાસકોની હાજરીમાં અડાજણ સ્થિત ફાયર સ્ટેશન ખાતે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ.

આશરે ચાલીસથી પચાસ ફૂટની ઊંચાઈ પરથી ફાયર વિભાગના જવાને જમ્પ કરી ડેમો બતાવ્યો હતો. સાથો સાથ ફાયર ચીફ તેમજ સ્થાયી અધ્યક્ષ, ચેરમેને પણ ક્રેન પર ચઢી આશરે 20 થી 30 ફૂટ ઊંચાઈ પરથી જમ્પિંગ કુશન પર જમ્પ લગાવી ડેમો કર્યો હતો. જમ્પિંગ કુશન આગ જેવી ઘટનાઓના સમયે અતિ ઉપયોગી બની રહેશે.

READ ALSO

Related posts

indane ને નવી વ્યવસ્થાની ટ્રાયલ કરી શરુ, સિલિન્ડર ઘરે પહોંચાડવા પર વેન્ડરને ગ્રાહકો પાસેથી લેવી પડશે આ માહિતી

Ankita Trada

મોદી અને રામ જન્મભૂમિ ટ્રસ્ટ ના ભૂલ્યું આ પ્રણેતાને, ભત્રિજાને યજમાન બનાવી ભૂમિપૂજન કરશે

Ankita Trada

નોકરીદાતા મોબાઈલથી પણ ચેક કરી શકે છે પોતાનું PF બેલેન્સ, અહીં જાણો સરળ રીત !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!