GSTV

BIG NEWS: મુંબઇમાં લાગી ભીષણ આગ, 20 બાઇક બળીને થઇ ગઇ રાખ

મુંબઇ

Last Updated on October 13, 2021 by Bansari

મુંબઈના કુર્લાના નહેરુ નગરમાં ભીષણ આગ લાગી હતી. અહીં પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી મોટરસાયકલોમાં આગ લાગી હતી. આ વાહનો નેહરુ નગર નિવાસી સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ આગ આજે સવારે લાગી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તમામ મોટરસાઈકલ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

Read Also

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!