GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ગ્રાહકોને ફોન કરતી કસ્ટમર કેર કંપનીને એક દાદાજીએ કરી મૂકી પરેશાન, 24 હજાર કોલ કરતાં આખરે થયું આવું….

કંપનીઓનાં ટોલ ફ્રી નંબર્સ પર કોલ કરવાનાં પૈસા નથી લાગતા. જ્યારે ફરિયાદ અને સલાહ આપવા માટે કંપનીઓ હંમેશા પોતાનાં ગ્રાહકોને ટોલફ્રી નંબરની સુવિધાઓ આપે છે. પરંતુ એક ટેલિકોમ કંપની માટે આ નંબર માથાનો દુખાવો બની ગયો છે. કારણકે 71 વર્ષનાં વૃદ્ધે કંપનીનાં માથાનો દુખાવો બન્યા છે.

તેમણે એક ફરિયાદ કરવા માટે કંપનીને 24000 વખત ફોન કર્યો હતો. તેમની ફરિયાદની તો ખબર નથી પરંતુ કંપનીની ફરિયાદને કારણે પોલીસે આ વૃદ્ધની ધરપકડ કરી હતી.

બે વર્ષથી કંપની હતી પરેશાન

આ મામલો જાપાનનો છે. એકિટોશી ઓકમોટો રિટાયર્ડ છે અને સૈતામામાં રહે છે. તેઓ પેન્શન વૃદ્ધ વ્યક્તિ છે. તેમને પોલીસે વ્યાપારમાં રુકાવટ માટે ધરપકડ કરવામાં આવી છે.

આરોપ છે કે તેમણે છેલ્લા બે વર્ષમાં એક ટેલિકોમ પ્રોવાઈડર કંપનીને 24000 વખત કોલ કર્યો હતો. તેઓ કંપનીની સર્વિસ થી પરેશાન હતા. અને સર્વિસ પ્રોવાઈડર પાસેથી માફીની માંગણી કરતા હતા.

ઓક્ટોમ્બર મહિનામાં ફક્ત એક અઠવાડીયામાં એકિટોશીએ ટોલફ્રી નંબર પર 411 વખત કોલ કર્યા હતા. તેઓ સતત રેડિયો બ્રોડકાસ્ટ સર્વિસનો વપરાશ કરી નહોતા શકતા અને તેઓ તેની ફરિયાદ કરી રહ્યા હતા. ટેલિકોમ કંપની kddiઓ જોયું કે તેમણે 24000 વખત કોલ કર્યો હતો તે પણ છેલ્લા બે વર્ષમાં એટલેકે તેઓ દિવસ દરમ્યાન 33 વખત કોલ કરતા હતા. તેઓ એટલા પરેશાન થઈ ગયા કે તેમણે પોલીસનો સંપર્ક કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!