સુરત જિલ્લાના બારડોલીમાં ગંગાનગર સોસાયટીમાં ગમખ્વાર ઘટના બની છે. ઘરમાં માતાએ પુત્રી સાથે આત્મહત્યા કરી હતી. માતાએ પહેલા પુત્રીને દોરી વડે ફાંસો આપી બાદ માતાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના દરમ્યાન પતિ છત પર સુતો હતો ત્યારે બીજુ બાળક રડતાં ઘરમાં નીચે ગયો ત્યારે પત્નિ અને પુત્રી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા. આ આત્મહત્યા આર્થિક તંગીના કારણે કરી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે નાના એવા બારડોલીમાં માતા-પુત્રીનાં આપઘાતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. તેમજ આ મામલે પોલીસે લાશનું પીએમ કરી તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
READ ALSO
- હાર્દિકને છોડી ટીમ ઇન્ડિયાના આ હેન્ડસમ હંકને ડેટ કરવા લાગી ઉર્વશી રૌતેલા, પ્રાઇવેટ ફોટોઝ થયા લીક
- સુરત : શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાકડીની સોટીથી ફટકારી, ફરિયાદ કરી તો ડબલ સજા ફટકારી
- આ છે વિરાન અને ભયાવહ શહેર, જે એક ડરનાં કારણે રાતો રાત થઈ ગયું હતું ખાલી,
- પંકજા મુડેની ભાજપને ખુલ્લેઆમ ચેલેંજ : ભાજપ ઈચ્છે તો કાઢી શકે છે, ખડસેએ પણ પાર્ટી છોડવાની આપી ચીમકી
- Video: ‘તારક મહેતા…’માં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, દયાબેનના બદલે થશે આ કિરદારની એન્ટ્રી