GSTV
Home » News » ખરીદી કરવા માટે સારો સમય, સોના ચાંદીમાં ઘટ્યો આટલો ભાવ

ખરીદી કરવા માટે સારો સમય, સોના ચાંદીમાં ઘટ્યો આટલો ભાવ

પ્રેટોલ ડિઝલની જેમ સોના-ચાંદીમા પણ ભાવ વધતા ઘટતા રહે છે. આ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનામા 50 રૂપિયા ઘટીને 10 ગ્રામનાં 32,100 થયા છે અને ચાંદીમાં પણ 50 ઘટીને 38,100 પ્રતિ કિલો થયું છે.

વૈશ્વિક સ્તર પર સોનું 0.11 ટકા ઘટીને 1,220.80 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 0.21 ટકા ઘટીને 14.46 ડોલર પ્રતિ ઔસ થયું છે.

ઉલ્લખનીય છે કે સ્થાનિક જ્વેલરની દુકાનની માંગ ઘટવાને લીધે આ ઘટાડો થયો છે.

READ ALSO

Related posts

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

Bansari

બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા

Bansari

જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!