GSTV

નાનાપોઢામાં યુવતીએ જાહેરમાં ઝેરી દવા પી લેતા ચકચાર

વલસાડના નાનાપોઢા પંચાયત માર્કેટમાં અજીબ ઘટના સામે આવી છે. માર્કેટમાં આવેલ શૌચાલય પાસે મનાલા વિસ્તારની એક યુવતીએ જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી. જોકે લોકોને સ્થિતિની જાણ થતા તુરંત દોડી આવ્યા અને 108 મારફતે નાનાપોઢા ખસેડી હતી બાદ તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિક શાકભાજી માર્કેટના લોકોનાં કહેવા પ્રમાણે થોડા સમય પહેલા આ યુવતી એકલી બેસીને રડી રહી હતી. આ પગલુ તેમણે ક્યા કારણે ભર્યુ તે હજુ સુધી જાણી શકાયું નથી.

READ ALSO

Related posts

સુરતમાં ભૂતિયા સરનામે વિદેશથી આવી ગયા 42 લોકો, હવે તંત્ર ધંધે લાગ્યું

Nilesh Jethva

સુરત માટે ચોંકાવનારા સમાચાર, દિલ્હીનાં નિઝામુદ્દીન ખાતે યોજાયેલા તબલીગી જલસામાં 76 લોકો હતા હાજર

pratik shah

રાજ્યમાં 74 કેસ પોઝિટીવ કેસો નોંધાયા, કોરોના અંગે આરોગ્ય સચિવ જંયતી રવીએ પ્રેસ કોન્ફોરન્સમાં માહિતી આપી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!