GSTV

મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં એક બાળકી ડૂબી, ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી

Last Updated on January 7, 2021 by Pravin Makwana

મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં એક બાળકી ડૂબી ગઇ હતી. ખાનપુરના મોર તળાવ ગામ પાસે કેનાલમાં બાળકી ડૂબી જતાં ગ્રામજનો દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં ખાનપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીએ પણ ઘટનાસ્થળે પહોંચી જાણકારી મેળવી હતી.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!