GSTV
Aravalli ગુજરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે મોડાસા ભાજપ અને કોંગ્રેસમાં ગાબડું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મોડાસામાં ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.

મોડાસા ભાજપના અગ્રણી નિલેશ જોશીએ ‘કમળ’નો સાથ છોડીને ઝાડું પકડ્યું છે. જ્યારે કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ AAPમાં જોડાયા છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પર અરવિંદ કેજરીવાલની સભા યોજાઈ શકે છે

Related posts

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil
GSTV