GSTV
Home » News » અવર-જવર કરતા લોકોના માથા પર અચાનક બેસી જાય છે આ કાગડો, વીડિયો થયો વાયરલ

અવર-જવર કરતા લોકોના માથા પર અચાનક બેસી જાય છે આ કાગડો, વીડિયો થયો વાયરલ

અમરેલી જિલ્લામાં કાગડાનો એક મજાકિયા પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. સામાન્ય રીતે વાનર કે શ્વાન જેવા પશુઓ માનવ સાથે આનંદ-મસ્તી કરતા હોય છે. જયારે જીલ્લાના એક સ્થળ પર એક કાગડો અવર-જવર કરતા લોકોના માથા પર બેસીને કોઇપણ જાતનું નુકશાન કર્યા વગર ઉડી જાય છે.

આ કાગડાની આ પ્રવૃતિનો વિડિયો સોશિયલ મીડિયામાં અલગ-અલગ ગામોના નામે વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોને કાગડો ગાંડો થયાની પોસ્ટ સાથે અલગ અલગ ગામોના નામે વાયરલ કરાયો છે. પરંતુ આ વીડિયો ગુજરાતના ક્યા વિસ્તારનો છે તે અંગે કોઈ જાણકારી નથી.

READ ALSO

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!