Last Updated on January 21, 2021 by Pravin Makwana
બોટાદના તુરખા રોડ પર ધાસચારો ભરીને જઈ રહેલી પીકઅપ ગાડી વીજના વાયર સાથે અથડાતાં અચાનક આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈને જાનહાની ન થવા પામી ન હતી.
READ ALSO
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
- કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ
- હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા
- મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા
- ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ
