GSTV

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આગની સોનલ ઈન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી છે. જેને પગલે ફાયરબ્રિગેડની પાંચ ગાડી સાથેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી અને જાનહાનીના કોઈ અહેવાલ નથી. ઘટનાને પગલે લોકોના ટોળા જામ્યા હતા.

READ ALSO

Related posts

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!