GSTV
Home » News » સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં આગ લાગી હતી. કેસવ પાર્ક સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 295માં આવેલા બીજા માળના લુમ્સ ખાતામાં આગ લાગી હતી. ત્રણ ફાયર મથકની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગના પગલે નાશભગ મચી હતી. ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે ફાયર બ્રિગેડની સુચકતાથી મોટી ઘટના ટળી હતી. તેમજ સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

મહત્વનું છે કે સુરતનાં તક્ષશિલા અગ્નિકાંડે લોકોને હચમચાવી દિધા હતાં. જેથી સુરત મનપા તંત્રની બેદરકારી ખુલીને સામે આવી હતી. આગની ઘટનાઓ છાસવાસે બને છે, પરંતુ તંત્ર પાસે તેનો સામનો કરવા માટો કોઇ સ્થિર ઉકેલ નથી.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!