GSTV

માઉન્ટ આબુ/ રહેણાંક વિસ્તારમાં રીંછ પરિવારની લટાર, જુઓ વીડિયો

રીંછ

Last Updated on September 19, 2020 by Bansari

માઉન્ટ આબુમાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં રીંછ દેખાતે ભયનો માહોલ જોવા મળ્યો છે. માઉન્ટ આબુ ખાતે માદા રીંછ બે બચ્ચાઓ સાથે રહેણાંક વિસ્તારમાં લટાર મારતા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં અંદાજે સાડા ત્રણસો રીંછ વસવાટ કરે છે.તેમજ ચોમાસાની ઋતુમાં રીંછ જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં દેખાતા હોય છે.

Read Also

Related posts

VIDEO: ભરબજારે યુવતીને છેડવાનું આ યુવકને ભારે પડ્યું, યુવતીએ હિંમત કરીને યુવકની સ્કૂટીને નાળામાં ફેંકી દીધી

Pravin Makwana

વાઇરલ વીડિયો / માણસોની જેમ દોડે છે આ કૂતરો, જાણો કે એવું તો શું છે ખાસ કે લોકો તેને કહે છે TikTok સ્ટાર

Vishvesh Dave

સાસણ ગીર / રસ્તા પર મુક્તપણે ફરતો જંગલના રાજાનો Video વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે Viral

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!