GSTV
Home » News » VIDEO : ખેડૂતનો પાક નિષ્ફળ જતા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે વીડિયો થયો વાયરલ

VIDEO : ખેડૂતનો પાક નિષ્ફળ જતા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે વીડિયો થયો વાયરલ

જામનગર તાલુકાના રાજરડા ગામના એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં ખેડૂતે તેના ખેતરમાં વાવેલા સાત ફુટ ઉચાં કપાસના પાક બતાવી રહ્યો છે. દસ વિઘા જમીનમાં આ ખેડૂતે તેના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ પાકમાં ઈયળોએ પોતાનો કબ્જો જમાવી લીધો છે. જેના કારણે તમામ પાક નિષ્ફળ જવાની અણી પર છે. આટલી મહેનત કરવા છતા પણ તેનું ફળ ન મળતા અંતે ખેડૂત વિડીયોમાં કહી રહ્યો છે. કે હવે તે ખેતી છોડીને કોઈ કંપનીમાં નોકરીએ લાગી જશે.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામને લઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, રોડ શોની કરશે સમીક્ષા

Mayur

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં બે અધિકારી બાખડ્યા, આઈ કાર્ડ મામલે Dysp વચ્ચે થઈ ગઈ બબાલ

Mayur

કીવીઝ વિરુદ્ધ ઈશાંતનો ‘પંજો’, ઝહીર ખાનને પછાડીને ઘણા રેકોર્ડ કર્યા પોતાના નામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!