GSTV

પાલનપુરમાં વિદ્યાર્થીઓ માટે અનોખા કેમ્પનું આયોજન કરાયું, પ્રતિજ્ઞા પણ લેવડાવી

બનાસકાંઠાના પાલનપુરમાં ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં 630 વિદ્યાર્થીઓએ પાકા લાયસન્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓના અભ્યાસનો સમય વેડફાય નહી તે માટે સવારના સમયે લાયસન્સ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાઇસન્સ મેળવી વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓને ડ્રાઈવિંગ માટેની તાલીમ તદ્દન નિઃશુલ્ક પણે પુરી પાડવામાં આવી હતી.

READ ALSO

Related posts

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

Nilesh Jethva

રિતિક રોશને ખરીદ્યું સપનાનું ઘર, સી-ફેસિંગ વ્યુ માટે ખર્ચ્યા 97.50 કરોડ રૂપિયા

pratik shah

વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવી લેનાર ગેંગના પાંચ આરોપીની ધરપકડ બાદ પણ આ સલાવ છે વણઉકેલ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!