GSTV
Home » News » VIDEO : અભદ્ર ભાષામાં દર્દી સાથે વાત કરતો ભણેલો ડૉક્ટર, ‘તારાથી થાય એ…’

VIDEO : અભદ્ર ભાષામાં દર્દી સાથે વાત કરતો ભણેલો ડૉક્ટર, ‘તારાથી થાય એ…’

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને તબીબી સ્ટાફની ઘણી વખત ગેરવર્તણૂકના કિસ્સા બને છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટ સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે. આ ડોક્ટર દર્દીઓને સાથે અભદ્ર ભાષામાં વાતો કરતો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ બેઠી હોવા છતાં ડોકેટરે જાહેરમાં ગાળો ભાંડી.

READ ALSO

Related posts

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

57વર્ષના ટોમ ક્રૂઝે પોતાના એક્શનથી કર્યા ફેન્સને હેરાન, ટોપ ગન મેરવિકનો એક એક સીન છે અસલી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!