રાજકોટ જિલ્લામાંથી ડૉક્ટર તો મળી આવે છે પરંતુ ડિગ્રી નથી મળતી, ફરી એક બોગસ

રાજકોટ જિલ્લા ના ગોંડલ પાસે આવેલા જેતલસર ગામથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. ડિગ્રીવગર પ્રેક્ટિસ કરતો વિમલ રામાણી નામનો ડોક્ટર પકડાયો. ડોક્ટર પાસેથી દવાનો જથ્થો પોલોસ દ્વારા પકડી પાડવામાં આવ્યો. ડો.શ્યામ રાજાણી પકડાયા બાદ રાજકોટ શહેર અને જિલ્લા માંથી રાજાણી સહિત 8 મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા. રાજય સરકારના આદેશ બાદ શહેર અને જિલ્લા પોલીસે ઘોડા ડોક્ટરો પાર બોલાવી ઘોસ, રાજકોટ શહેર અને જિલ્લા પોલીસે છેલ્લા 8 દિવસ માં 8 બોગસ ડોક્ટરો પકડ્યા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter