GSTV
Home » News » DPS સ્કૂલની માન્યતા રદ્દ થવા મામલે લેવાશે નિર્ણય, CBSEનાં અધિકારીઓ તપાસ માટે આવશે ગુજરાત

DPS સ્કૂલની માન્યતા રદ્દ થવા મામલે લેવાશે નિર્ણય, CBSEનાં અધિકારીઓ તપાસ માટે આવશે ગુજરાત

ડીપીએસ સ્કૂલમા વિવાદ મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ સીબીએસસીના ચેરમેન અનીતા કર્નવાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.

સ્કૂલના વિવાદ મામલે સીબીએસસીના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત મોકલવામાં આવશે. આજે સીબીએસસીના બે સીનીયર અધિકારીઓ ગુજરાત આવશે અને ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં ડીપીએસની માન્યતા રદ્દ કરવા માટેનો મહત્વનો નિર્ણય લેવાશે.

READ ALSO

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva

ખંડણીખોર વિશાલ ગોસ્વામીના કોર્ટ વધુ બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!