GSTV
Home » News » ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

બ્રિટીશ સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડની શ્રેણીના આધારીત ફિલ્મોના ચાહકો નિયાભરમાં છે. ત્યારે ભારતમાં પણ જેમ્સ બોન્ડની ફિલ્મો ઘણી પસંદ કરવામાં આવે છે. જો તમે બોન્ડની ફિલ્મો પણ શોખીન છો, તો આ સમાચાર તમારા માટે છે. ક્યુબન-સ્પેનિશ અભિનેત્રી અના દે આર્મ્સને આગામી બોન્ડની ફિલ્મ માટે ડેનિયલ ક્રેગ સામે સાઈન કરવામાં આવી છે. આ મૂવી જેમ્સ બોન્ડ શ્રેણીની 25 મી ફિલ્મ હશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 8 એપ્રિલ 2020નાં રોજ રિલીઝ કરવામાં આવશે

જ્યારે 30 વર્ષીય અનાની સાથે રામી મલેક, ડાલી બેનસાલા અને લૈશના લીન્ચ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અત્યાર સુધી આ મૂવીનું શીર્ષક નક્કી કરવામાં આવ્યું નથી. ત્યારે 2015 ની ફિલ્મ ‘નોક નોક’ સાથે અનાએ હોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. તે ફિલ્મમાં તેમની સાથે કીનૂ રીવ્સ જેવા મોટા સ્ટાર હતા. એનાએ તેના સત્તાવાર Instagram એકાઉન્ટ પર બોન્ડની ફિલ્મની જાહેરાત કરી છે. તે આ બોન્ડ સિરીઝ ફિલ્મના સિતારાઓ સાથે પણ ફોટોઝ્ શેર કર્યા છે.

READ ALSO

Related posts

લોકસભા સીટ કે જ્યાંથી માત્ર 181 મતે હાર્યો આ ઉમેદવાર

Arohi

મોદીની પ્રચંડ જીતની ગૂંજ દુનિયાભરમાં, વિદેશી મીડિયાએ લખ્યું-હિન્દુ રાષ્ટ્રવાદની વાપસી

Bansari

શારદા ચીટ ફંડ કેસ: દીદીનાં ખાસ વિશ્વાસુ IPSને સુપ્રિમ કોર્ટે આપ્યો ઝાટકો, કહ્યું ત્યાં જાવ ત્યાં વેકેશન નથી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!