GSTV
Home » News » મેચ વચ્ચે યુવક ઘુસી ગયો મેદાનમાં, પહેલા વિરાટ સાથે લીધી સેલ્ફી અને પછી પપ્પી…?

મેચ વચ્ચે યુવક ઘુસી ગયો મેદાનમાં, પહેલા વિરાટ સાથે લીધી સેલ્ફી અને પછી પપ્પી…?

સોશિયલ મીડિયા પર હાલ એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં એક યુવક મેદાનની અંદર પ્રવેશ કરી જાય છે. મેદાન પર વેસ્ટ ઇન્ડિઝનો દાવ છે અને 15 મી ઓવર ચાલી રહી છે.

ભારતીય ટીમ ફિલ્ડીંગ કરી રહી છે ત્યાં આ યુવક અંદર ઘુસી વિરાટ કોહલી સાથે સેલ્ફી લે છે… પણ સેલ્ફીથી આ યુવકને સંતોષ નથી. એટલે તે વિરાટ કોહલીની જપ્પી અને બાદમાં પપ્પી લેવાની ફિરાકમાં ઉતરી આવે છે.

જોકે આ પહેલા રાજકોટ ટેસ્ટમેચમાં પણ વિરાટ કોહલી સાથે આવું બન્યું હતું જ્યારે એક યુવક વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં ઘુસી ગયો હતો. જોકે તે વિરાટની નજદીક નહોતો પહોંચી શક્યો. પણ હૈદરાબાદની ટેસ્ટમાં તો આ યુવકે કમાલ કરી દીધો, તે તો વિરાટ પણ માનતો હશે.

Related posts

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva

યુવતીઓને એકીટશે જોઈ રહેતા હોવ તો ચેતી જજો… કોઈ ખાસ બોડી પાર્ટને જોઈ રહેશો તો આ ખાસ ટોપથી પડી જશે ખબર

Arohi

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રેમ કહાણી એવી છે જે ક્યાંય વાંચી કે જોઈ નહીં હોય, ફક્ત 40 મિનિટમાં થયું હતું આવું…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!