GSTV
Home » News » આ રાજ્યના નેતૃત્વમાં બદલાવની અટકળો પર સંપૂર્ણ વિરામ, જાણો શું છે કારણ…

આ રાજ્યના નેતૃત્વમાં બદલાવની અટકળો પર સંપૂર્ણ વિરામ, જાણો શું છે કારણ…

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના શ્રેષ્ઠ દેખાવને લઈને સીએમ વિજય રૂપાણીનું રાજકીય કદ વધશે. પુરુષોત્તમ રૂપાલાને કેન્દ્રીય પ્રધાન બનાવી દઈને મોદી-શાહે ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાશે તેવી અફવાઓ પર પણ પૂર્ણ વિરામ મુકી દીધુ છે.

મોદી કેબિનેટમાં રૂપાલા અને મનસુખ માંડવિયાને સ્થાન આપીને પાટીદારોને રાજી રાખવાનો પણ એક પ્રયાસ થયો છે. વારંવાર વિરોધી દ્વારા એવી અફવા ફેલાવવામાં આવતી હતી કે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં નેતૃત્વમાં બદલાવ આવે છે. સીએમ તરીકે પુરુષોત્તમ રૂપાલાનું નામ ચાલી રહ્યું હતું.

પણ મોદી શાહની જોડીએ રૂપાલાને ફરી દિલ્હી બોલાવી રૂપાણીનુ રાજકીય કદ વધારી દીધુ છે. પાટીદાર આંદોલન શાંત પાડી, કોંગ્રેસના સુપડા સાફ કરી રૂપાણીએ રાજકીય મુત્સદીગીરીનો પરિચર આપ્યો છે. જેથી મોદી શાહે એવો પણ સંદેશો આપ્યો છે કે, ૨૦૨૨ સુધી વિજય રૂપાણી ગુજરાતમાં

READ ALSO

Related posts

લાલુ પ્રસાદ અને અખિલેશ સહિત અનેક નેતાઓની સુરક્ષામાં કાપ: 130 કેસની સમીક્ષા

Mayur

મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનો ખરડો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!