GSTV

હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી સામે આ કારણે સુરતમાં ફરિયાદ નોંધાઈ

Last Updated on October 20, 2019 by Mansi Patel

હરિયાણા દિલ્હી સહિત દેશભરમાં પોતાના ડાન્સને લઈ પ્રખ્યાત અને ચર્ચિત બનેલી સપના ચૌધરી વિરુદ્ધ સુરતના ઉમરા પોલીસ મથકમાં એક અરજી થઈ છે. નવરાત્રીના સમયે લાઈવ કોન્સર્ટમાં એગ્રીમેન્ટ થયા બાદ પણ સપના ચૌધરી હાજર રહી નહોતી.

જેથી ઇવેન્ટના ઓર્ગેનાઈઝર રાજેશ જૈન દ્વારા ઉમરા પોલીસ મથકમાં અરજી આપી સપના ચૌધરી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં હરિયાણાના મશહૂર કલાકારો પૈકી સપના ચૌધરી  તેમનું લાઈવ પર્ફોમન્સ કરવાની હતી. ઉપરાંત બીજા કલાકારોમાં સિંગર કનિકા ચૌધરી અને દાનિશ મોહન પણ સુરતના મહેમાન બનીને તેમનું પર્ફોમન્સ કરવાના હતા.

સી.આર. એન્ટટેનમેન્ટ દ્વારા સમગ્ર ઇવેન્ટ માટે  કલાકારોનું બુકિંગ રાજેશભાઈ જૈને કરાવ્યું હતું.અને ઇવેન્ટના પેટે રૂ 75 હજારનું ટોકન અમાઉન્ટ ઓનલાઇન ચુકવવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!