GSTV

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તેમના પતિ ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધ કોંગી કાર્યકરે કરી આવી ફરિયાદ

Last Updated on February 1, 2019 by

કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેમના પતિ ભૂપેન્દ્રસિંહ સામે ડીજીપીને લેખિત ફરિયાદ કરાઈ છે. કોંગ્રેસના જ કાર્યકરે રાજ્યના પોલીસ વડાને ફરિયાદ કરતા દહેગામની રાજનીતિ ગરમાઈ છે. પૂર્વ ધારાસભ્ય કામિનીબાના એક સમયના સાથી એવા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભરતસિંહ ઠાકોરે ફરિયાદ કરી જીવલેણ હુમલાની ભીતિ વ્યક્ત કરી છે. તેમના વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતી કંપની સામે ફરિયાદ કરતા કામિનીબા અને તેમના પતિએ ધમકી આપ્યાનો દાવો કરાયો છે. જોકે કામિનીબાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

Related posts

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!