GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કેશોદના વેપારીને કંપનીના લોગોવાળી ઠંડાપીણાની બોટલનો ઉપયોગ કરવો પડ્યો ભારે, કંપનીએ નોંધાવી ફરિયાદ

કેશાદના વેપારી વિરૂધ્ધ ઠંડા પીણાની એક કંપનીએ કોપીરાઇટ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કંપનીના લોગોવાળી 300 ભરેલી બોટલ, 564 ખાલી બોટલ, 30 ખાલી કેરેટ મળી કુલ 5 હજાર 820નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીના ડબલ માળ ધરાવતા રહેણાંક મકાનના નીચેના ભાગે ગોડાઉનમાં ખાનગી કંપનીની ઠંડા પીણાની બોટલો બળી આવી હતી. આરોપી દ્વારા જુદી જુદી બ્રાન્ડની ખાલી બોટલમાં અન્ય ઠંડુ પીણું ભરી ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હતું.

READ ALSO

Related posts

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!