GSTV
Home » News » કેશોદના વેપારીને કંપનીના લોગોવાળી ઠંડાપીણાની બોટલનો ઉપયોગ કરવો પડ્યો ભારે, કંપનીએ નોંધાવી ફરિયાદ

કેશોદના વેપારીને કંપનીના લોગોવાળી ઠંડાપીણાની બોટલનો ઉપયોગ કરવો પડ્યો ભારે, કંપનીએ નોંધાવી ફરિયાદ

કેશાદના વેપારી વિરૂધ્ધ ઠંડા પીણાની એક કંપનીએ કોપીરાઇટ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કંપનીના લોગોવાળી 300 ભરેલી બોટલ, 564 ખાલી બોટલ, 30 ખાલી કેરેટ મળી કુલ 5 હજાર 820નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીના ડબલ માળ ધરાવતા રહેણાંક મકાનના નીચેના ભાગે ગોડાઉનમાં ખાનગી કંપનીની ઠંડા પીણાની બોટલો બળી આવી હતી. આરોપી દ્વારા જુદી જુદી બ્રાન્ડની ખાલી બોટલમાં અન્ય ઠંડુ પીણું ભરી ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હતું.

READ ALSO

Related posts

રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વધુ મોત, 6 મહિનાના બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

Nilesh Jethva

અભિનેત્રી કરીના કપૂરની આ સિમ્પલ લુકિંગ એરિંગ છે ખુબ કિંમતી, જુઓ તેનો સ્ટાઈલીશ અંદાઝ

pratik shah

આણંદમાં સિવિલ હોસ્પિટલ હોવા છતા ગરીબ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!