GSTV
Home » News » દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે થઈ અથડામણ , એક આંતકીને માર્યો ઠાર

દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે થઈ અથડામણ , એક આંતકીને માર્યો ઠાર

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઇ.. જેમાં એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. ત્યારે આ અથડામણ પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં થઇ હતી. જેમાં સુરક્ષાદળોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે.

જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાતા આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતુ.. જે બાદ સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી.. આ પહેલા એક એપ્રિલે લસ્સીપોરામાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા.. તો બીજી તરફ આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લાના સદુરા ગામે એક જવાનની હત્યા કરી. મંજૂર અહેમદ બેગ નામનો જવાન રજા પર પોતાના ઘરે ગયો હતો.. ત્યારે આતંકવાદીઓએ ત્યાં આ જવાનને ગોળી મારી દીધી..

READ ALSO

Related posts

આ શું બોલી ગયા યુપીનાં ખાન? મોબ લિન્ચિંગ વિશે ફાયરબ્રાન્ડ સાંસદ આઝમ ખાને આપ્યું આ નિવેદન

Riyaz Parmar

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!