GSTV
Home » News » પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

પશ્વિમ બંગાળના બીરભૂમમાં મોડી રાત્રે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમ્યાન બે ઘરને આગ લવાગી દેવામાં આવી હતી. અથડામણની ઘટના બાદ શિમુલિયામાં પોલીસ દોડી આવી હતી.

જોકે, પોલીસ પર કેટલાક શખ્સોએ બોમ્બ ફેંક્યા હતા. જે બાદ શિમુલિયામાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પશ્વિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા અને બાદ રાજકીય હિંસાનો દોર શરૂ થયો છે.

ભાજપનો આરોપ છે કે, સીએમ મમતા બેનર્જીના ઈશારે પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હિંસા કરવામાં આવી છે. તેમ છતા મમતા સરકાર આરોપી વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી.

READ ALSO

Related posts

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

દોઢ કરોડ આપીને પણ વૃદ્ધે મુંબઈનો ફ્લેટ વેચવા કાઢ્યો, સ્પેનિશ મહિલાએ એવી કળા કરી કે…

Karan

રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!