GSTV

17 હજારના આ સ્માર્ટફોનને માત્ર 9,999 રૂપિયામાં લઈ આવો ઘરે, ફ્લિપકાર્ટમાં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

મોટોરોલાનો ત્રણ કેમેરાવાળો ફોન Motorola one Action ને ખૂબ જ સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટ પર ‘બેસ્ટ સેલિંગ ફોન’ કેટેગરીના આ પોપ્યુલર ફોન પર ભારે ભરખમ છૂટ આપવામાં આવી રહી છે. આ પ્લેટફોર્મ પર realme,infinix, oppo, nokia જેવા ફોનને ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક મળી રહી છે. તેમાં પણ જો વાત કરીએ મોટોરાલાની તો One Action સ્માર્ટફોનની તો 41 ટકાની છૂટ પર ઘર લાવી શકાય છે.

ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે, મોટોરોલા વન એક્શન સ્માર્ટફોનને 16,999 રૂપિયાની જગ્યાએ માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન પર એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ કરાવવામં આવ્યુ છે. જે હેઠળ ફોન પર 9,750 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

મોટોરોલા વન એક્શન ફિચર્સ

Motorola One Action માં 6.3 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રેજોલૂશન 2520*1080 પિક્સલનું છે. આ સ્માર્ટફઓન સેમસંગ Exynos 9609 પ્રસેસર છે. કેમેરાની વાત કરીએ તો, આ ફોનમાં 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર આપવામાં આવ્યુ છે. જે એક ડેડિકેટેડ વીડિયો કેમેરાની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ કેમરા 117 ડિગ્રી વ્યૂની સાથે અલ્ટ્રા વાઈડમાં વીડિયો શૂટ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં યૂઝર્સ વર્ટિકલ ફોર્મેટમાં વિડિયો શૂટ કરીને, તેને હોરિડેન્ટલ ફોર્મેટમાં પણ ચલાવી શકે છે.

કેમેરો પણ છે ખાસ

ફોનમાં ટ્રિપલ રિયર કેમેરાનુ સેટઅપ આપવામાં આવ્યુ છે. જેમાં 12 મેગપિક્સલ + 5 મેગપિક્સલ + 16 મેગપિક્સલનો કેમેરો છો. ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશ પણ આપવામાં આવી છે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 12 મેગાપિક્સલનો કેમેરો પણ હાજર છે અને પાવર માટે Motorola One Action માં 3,500 mAhની બેટરી છે, જે કે 10w ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!