GSTV
Gujarat Government Advertisement

લાઠી : મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવા મામલે પોલીસે ભર્યા આ પગલા

Last Updated on January 6, 2020 by

અમરેલીના લાઠીના દુધાળામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવા મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એફએસએલની તપાસમાં પાણી અથવા માટીના ટ્રેકટરથી મૂર્તિ તૂટી હોવાનું સામે આવ્યું છે. જેમણે પણ આ કામ કર્યુ હશે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ત્યાં કામ કરતા કેટલાક શખ્સોના મોબાઇલમાંથી ઓડિયો કલીપ પણ મળી આવી છે. અને મૂર્તિ તૂટયા પછી ક્રાઇમ સીનને રીકન્ટ્રક્શન કરવામાં આવ્યુ છે. એફએસએલના રિપોર્ટ બાદ ટ્રેક્ટરને જપ્ત કરવામાં આવ્યુ છે. આ પહેલા મૂર્તિ અંગે ત્રણ જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમા બે શખ્સો મુર્તિને સગેવગે કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!