GSTV

કોરોના મહામારીમાં આ ધારાસભ્યએ જાહેરનામાનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરતા થઈ પોલીસ ફરિયાદ

બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહણ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. 27 જુલાઈએ ધારાસભ્યનો જન્મ દિવસ હતો અને કોરોના મહામારીમાં ધારાસભ્યએ જાહેરનામાનો ભંગ કરી જન્મદિવસ કરી હતી. ધારાસભ્યનો જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આખરે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ તરફ ધારાસભ્યએ કહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ગયા વર્ષની ઉજવણીનો છે અને કેટલાક લોકોએ મને બદનામ કરવા માટે કોઈએ આ હરકત કરી છે.

READ ALSO

Related posts

નશો કરવા વપરાતી કફ-સિરપ અને દવાનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો, 30 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં આ તારીખે સાયકલ ફોર ચેન્જ રાઇડનું આયોજન, ભાગ લેવા માટે આ છે નિયમ

Nilesh Jethva

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1402 Corona પોઝિટિવ દર્દીઓ સાથે 16 લોકોનાં મોત, 1321 સંક્રમિતો થયા સાજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!