GSTV
Home » News » ઈસનપુરમાં બેફામ કારચાલકે ફુટપાથ પર સૂઈ રહેલા શ્રમિકોને હડફેટે લીધા, 3 લોકો ગંભીર ઘાયલ

ઈસનપુરમાં બેફામ કારચાલકે ફુટપાથ પર સૂઈ રહેલા શ્રમિકોને હડફેટે લીધા, 3 લોકો ગંભીર ઘાયલ

અમદાવાદમાં હીટ એન્ડ રનનો બનાવ વણથંભ્યો છે. અમદાવાદમાં મેમનગર બાદ સોમવારે મોડી રાત્રે ઈસનપુરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.

બેફામ કારચાલકે ફુટપાથ પર સૂઈ રહેલા શ્રમિકોને હડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘાયલ થયેલા શખ્સોમાં માતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!