GSTV

આગામી ઓક્ટોબર મહિનામાં યોજાઈ શકે છે વિધાનસભાની સાત બેઠક પર પેટા ચુંટણી

gujarat vidhan sabha

Last Updated on July 23, 2019 by

આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાત વિધાનસભાની ખાલી સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વિધાનસભાની એક સાથે પેટાચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભાની રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, મોરવાહડફ, લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી યોજાવવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવો છે. તાજેતરમાં જ કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે. અલ્પેશને ફરીવાર રાધનપુરથી ટિકિટ મળે છે કે નહિ તે જોવુ રહ્યું.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!