GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

દારૂબંધીની પોલ ખુલી, આ હોસ્પિટલની હોસ્ટેલમાં દારૂની મહેફિલ થતી હોવાનો ઘટસ્ફોટ

કોણ કહે છે ગુજરાતમાં દારૂ નથી મળતો. જ્યાં બીમાર અને ગરીબ દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જ્યાં ભવિષ્યના ડોકટર્સ તૈયાર થાય છે તે સોલા મેડિકલ કોલેજની હોસ્ટેલના પાર્કિંગમાં દારૂની બોટલો જોવા મળે ત્યારે દારૂબંધીની પોલ ખુલી જાય છે. આમ જીએસટીવીના રિયાલીટી ચેકમાં સોલા સિવિલની હોસ્ટેલમાં દારૂની મહેફિલ પણ થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સોલા સિવિલની હોસ્ટેલના પાર્કિંગમાં મળેલી બીયરની બોટલ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ થાય છે. પરંતુ ભવિષ્યના ડોકટર જ્યાં અભ્યાસ કરે છે જ્યાં રહે છે ત્યાં બીયરની બોટલો જોવા મળે ત્યારે ચોક્કસપણે સવાલ થાય કે ગુજરાતમાં આવી તે કેવી દારૂબંધી. હોસ્ટેલમાં દારૂની મહેફિલ જામતી હોવા છતા મેડિકલ કોલેજના ડીન આ વાતથી અજાણ હોય તે વાત અહીં માની શકાય તેવી નથી. ત્યારે સવાલ એ પણ થાય કે શું ડીન જાણી જોઇને આંખ મિચામણા કરીને મહેફિલને ચાલવા દે છે.

READ ALSO

Related posts

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે તમારા ઘરમાં રહેલો આ છોડ, જાણો અન્ય ફાયદા

Bansari

જો તમારી આંખમાં પણ આવી તકલીફ હોય તો થઇ જાઓ સાવધાન

Bansari

સરકારની ગેરંટી : આ 13 ગાઈડલાઈનનું કરશો પાલન તો ક્યારેય ઘરમાં નહીં ઘૂસે Corona

Arohi
Do NOT follow this link or you will be banned from the site!