GSTV

બનાસકાંઠામાં ડિપ્થેરિયા રોગનો હાહાકાર, વધુ એક બાળકનું મોત

બનાસકાંઠાના ધાનેરામાં ડિપ્થેરિયા રોગે હાહાકાર મચાવ્યો છે. વધુ એક બાળકનું મોત થતા મૃત્યુઆંક છ થયો છે. સામરવાડાના કિશન નામના છ વર્ષીય બાળકનું મોત થયું છે. હાલ 20 જેટલા બાળકો ખાનગી હોસ્પિટલમાં ડેપ્થેરિયાની સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત કામગીરી કરી રહ્યું હોવા છતાં પણ મોતનો આંકડો વધતો જોવા મળ્યો. ધર ધર ડેપ્થેરિયાની રસી પીવડાવવાની ઝુંબેશ હોવા છતાં રોગનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.

READ ALSO

Related posts

રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ

Karan

રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત

Ankita Trada

આ બેંક આપી રહી છે લાઇફટાઇમ free credit card, ઓછું વ્યાજ-મૂવી ડિસ્કાઉન્ટ સહિત થશે અનેક ફાયદા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!