GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

વ્યાજના વિષચક્રમાં ફસાઈ 35 વર્ષીય યુવકનો આપઘાત, સ્યૂસાઈડ નોટ મળતા થયો ખુલાસો

જામનગરમાં વ્યાજના વિષચક્રમાં ફસાઈ 35 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. આપઘાત કરનાર યુવકનું નામ વિપુલ સંઘાણી છે. પોલીસ તપાસ દરમિયાન સ્યુસાઇડ નોટ હાથમા આવી છે. જમીન લખાવીને પૈસા ન આપ્યા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!