GSTV

VIDEO : રાજસ્થાનના સૌથી ઉચા તિરંગાનું માઉન્ટ આબુ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું

Last Updated on October 7, 2019 by

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 108 ફૂટ લાંબા તિરંગાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ નખી તળાવ પાસે તિરંગો સ્થાપિત કર્યો છે. માઉંટ આબૂમાં વર્ષે 30 લાખ સહેલાણીઓ તિરંગાને સલામી આપી શકાશે. રાષ્ટ્રગીત સાથે 118 સૈનિકોએ તિરંગાને સલામી આપી હતી. આટલી ઊંચાઇ પર રાજસ્થાનનો પ્રથમ તિરંગો ફરક્યો છે. જે ચોવીસ કલાક ફરકતો રહેશે.

READ ALSO

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!