GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોના સંક્રમિત સાથે 10 મીનિટ વાતચીત અને ખેલ ખલાસ, ભૂલથી પણ આ ના કરતા ભૂલ

કોરોના

એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે તમારા શરીરમાંથી ઉધરસ અને છીંક સહિતના અન્ય માધ્યમથી નીકળતા ટીપાં તમને દસ મિનિટમાં કોરોના વાયરસથી સંક્રમિત કરી શકે છે. મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ એરિન બ્રોમેજે એક નવી ફોર્મ્યુલા બનાવી છે. કોરોના વાયરસનો કેટલો ચેપ તમને લગાવે છે તે મુજબ, તે તમારા ચેપગ્રસ્ત સ્થળે વિતાવેલા સમય દ્વારા નક્કી કરવામાં આવશે. કોરોના વાયરસના આ યુગમાં ઘરે રહેવું કેમ સલામત છે. સરકાર, ડોકટરો અને વૈજ્ઞાનિકો સામાજિક અંતર વિશે કેમ વાત કરી રહ્યા છે. કારણ કે જેટલું અંતર વધારે તેટલું તમે સુરક્ષિત રહી શકો છો. કોવિડ -19 ને લડવા અને પરાજિત કરવા માટે વિશ્વમાં આનાથી વધુ સારો ઉપાય નથી.

સામાજિક અંતર જાળવવું સૌથી અગત્યનું

છીંક અને કફના ટીપાં, વાત કરતી વખતે થૂંકવું, શ્વાસ લેતી વખતે હવામાં ખૂબ જ નાના ટીપાં શરીરમાં જતાં તંદુરસ્ત વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત થઈ શકે છે. એરિન બ્રોમેજે કહ્યું કે મેં ચેપનો અભ્યાસ કર્યો છે જો કોઈ તંદુરસ્ત વ્યક્તિ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સામાજિક અંતર જાળવશે નહીં, તો ચેપ 10 મિનિટમાં થઈ શકે છે.

કોરોના

સામાન્ય શ્વાસ લેવામાં, વ્યક્તિ તેના નાક અને મોં દ્વારા હવામાં 50 થી 50 હજાર ટીપાં ઠાલવે છે. જે પવન સાથે ભળી જાય છે. જે તમારા ચશ્માના ગ્લાસ પર રહી શકે છે. બીજી વસ્તુ પર તે ટકી શકે છે. જો શરીરમાં જરા પણ ગયા અને રોગપ્રતિકાર શક્તિ ન હોય તો તેનો ચેપ લાગી શકે છે.

10 મિનિટમાં તે વાયરસથી સંવેદનશીલ થઈ જશે

સામાન્ય વાતાવરણમાં ગુરુત્વાકર્ષણને કારણે મોટાભાગનાં ટીપાં જમીન પર પડે છે. પરંતુ કેટલાક હવામાં તરતા રહે છે. 10 મિનિટમાં તે વાયરસથી સંવેદનશીલ થઈ જશે. વાતચીત કરતા 10 ગણાં વધુ ટીપાં શ્વાસમાંથી બહાર આવે છે. એટલે કે 200 ટીપાં પ્રતિ મિનિટ. તેનો અર્થ એ કે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ વાતચીત દરમિયાન હવામાં 10 હજાર વાયરસના ટીપાં પ્રસરી શકે છે. વાયરસ 14 મિનિટ સુધી હવામાં તરતો રહે છે. જો તમે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિની સામે બેસો અને 10 મિનિટ સુધી વાત પણ કરો, તો તમને પણ તે જ દસ મિનિટમાં ચેપ લાગશે.

Related posts

શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દ્વારા 50 લાખ લોકોને વતન પહોંચાડાયા, મોત મામલે થયો આ ખુલાસો

Harshad Patel

પતિ 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને ભર્યું આ પગલું

Nilesh Jethva

PoK પર ભારત ક્યારે મેળવશે કબ્જો? રાજનાથ સિંહે કહી આ મોટી વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!