GSTV
Home » News » જામનગરમાં ડેન્ગ્યુનો કેર યથાવત, જીજી હોસ્પિટલમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગરમાં ડેન્ગ્યુનો કેર યથાવત, જીજી હોસ્પિટલમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગરમાં ડેન્ગ્યુનો કેર યથાવત છે. શહેરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. 49 જેટલા દર્દીઓને તંદુરસ્ત કરીને રજા આપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં કુલ 21 જેટલા ડેન્ગ્યુના નવા કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના કુલ કેસની સંખ્યા 450ને પાર પહોંચી છે. બીજી તરફ જિલ્લામાં 12 કેસ નવા નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી, સાપર અને મેટોડામાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. ડીસામાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગે કવાયત તેજ કરી છે. આરોગ્યની ટીમોએ 86 જેટલી સોસાયટીમાં ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!