GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

એક જ ખેતરમાં 9 જાતની ડાંગરની વાવણી, માનવા ન તૈયાર હો તો બાવળાના સંકોડા જઈ આવો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ખેડુતો પોતાની જમીનમાં સીઝન મુજબ અલગ-અલગ પાકોનું વાવેતર કરી ખેતી કરતાં હોય છે ત્યારે બાવળા મહિલા વિકાસ સંગઠન દ્વારા સાંકોડ ગામમાં એકજ ખેતરમાં અલગ-અલગ ૯ પ્રકારની ડાંગરનું રોપણ કરી નવતર અભિગમ હાથધરવામાં આવ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા મહિલા વિકાસ સંગઠન દ્વારા સાંકોડ ગામમાં એક જ ખેતરમાં અલગ-અલગ ૯ પ્રકારની ડાંગરનું રોપણ કરવામાં આવ્યું છે અને અલગ-અલગ જાતની વેરાયટી છે જેમાં દવા તેમજ રસાયણીક ખાતરનો ઉપયોગ કરવાને બદલે માત્ર સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોઈપણ ખર્ચ વગર આ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. 

જેમાં હાલ બિયારણ માટે અત્યારથી જ નવા ખેડુતોએ નોંધણી કરાવી છે અને આત્મા ગૃપના ખેડુતો અને અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો જ્યારે માયાબેન ભીમાભાઈ, સુમીત્રાબેન, મુક્તાબેન સહિતનાઓએ ખેતરમાં ડાંગર રોપી છે અને જમીન માલીકી કાર્યકારી જુથ દ્વારા તેને સહયોગ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં CORONA ના નવા 10 હજાર કેસ વધ્યા, છેલ્લા 6 દિવસમાં 7 હજાર લોકો સાજા થયાં

Karan

દૂધસાગર ડેરીના કથિત ઘી ભેળસેળ મામલે ત્રણેય આરોપીના રિમાન્ડ પૂર્ણ, પોલીસે કહ્યું આરોપીઓ નથી આપી રહ્યાં તપાસમાં સહયોગ

Nilesh Jethva

રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને થઈ 72,120, સોમવારે 1056 પોઝિટિવ દર્દીઓ સાથે 20નાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!