GSTV
Home » News » 8 સિંહોનું મેડિકલ ચેકઅપ પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાતના સિંહો ગોરખપુરના કાયમી નિવાસી બની જશે

8 સિંહોનું મેડિકલ ચેકઅપ પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાતના સિંહો ગોરખપુરના કાયમી નિવાસી બની જશે

ગીરના સિંહોને યુપીના ગોરખપુર ઝૂ ખાતે મોકલવાની તજવીજ શરૂ કરાઇ છે. સાસણ ગીર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગોરખપુર ઝૂ ના સત્તાધીશોને સિંહોની સોંપણીનો પત્ર સુર્પત કરાશે. સકકરબાગથી બે નર તથા છ માદાને હવાઇમાર્ગે ગોરખપુર મોકલતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ જૂનાગઢનાં આઠ સિંહ ગોરખપુરનાં કાયમી નિવાસી બની જશે.

READ ALSO

Related posts

તક્ષશિલા અગ્નિકાંડ મામલે 11 લોકો સામે ચાર્જશીટ દાખલ, 3 વોન્ટેડ

Nilesh Jethva

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!